Site icon ચક્રવાતNews

ટંકારા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારોની વરણી કરવામા આવી

ટંકારા: ભારતીય જનતા પાર્ટી-મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની સુચના અને સાંસદ મોહનભાઇ કુંડારીયાના માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કીરીટભાઇ અંદરપા દ્વારા ટંકારા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના વિવિધ પદાધીકારીઓના નામોની જાહેરાત કરવામા આવી.

જેમા  ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ દેવજીભાઈ ચાવડા મહામંત્રી તરિકે ભીખાભાઈ ડાયાભાઈ પઢીયાર તેમજ જયંતિભાઈ બી. મકવાણા ઉપપ્રમુખ તરિકે કેતનભાઇ શંકરભાઈ ચૌહાણ ઉપપ્રમુખ ધીરજભાઈ ઘેલાભાઈ ચાવડા મંત્રી કૌશિકભાઈ હીરાભાઈ પારીયા મંત્રી સુરેશભાઈ ભાઈ નથુભાઈ પરમાર મંત્રી નરસીભાઇ ચકુભાઈ સારેસા મંત્રી વિજયભાઈ નાનજીભાઈ સોલંકી કોષાધ્યક્ષ તરીકે જેઠાભાઈ મુળજીભાઈ ચૌહાણ  નિમણૂક કરવામાં આવી.

તેમજ કારોબારીના સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી છે જેમાં સભ્ય તરીકે મનજીભાઈ માવજીભાઈ પરમાર,વશરામભાઈ વાલજીભાઈ ચાવડા,ચિરાગ ભાઈ વિનુભાઈ સારેસા,રવજીભાઈ ભલાભાઈ ચાવડા,કેશવજીભાઇ પ્રેમજીભાઈ મકવાણા,હિમાંશુભાઈ નરેશભાઈ રાઠોડ,જયંતીભાઈ મોતીભાઈ ડાભી,રમેશભાઈ મોતીભાઈ ચૌહાણ,જયંતીભાઈ ડાયાભાઈ પારધી,દિનેશભાઇ અજાભાઈ પરમાર,શૈલેષભાઈ પ્રવીણભાઈ પંચાલ તેમજ ભરતભાઈ ગણેશભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી.

Exit mobile version