તાજીયાના તહેવાર નિમિતે શાંતિ જળવાઈ માટે માળિયાં પોલીસ દ્વારા પેટ્રોલીંગનું આયોજન.
Morbi chakravatnews
આગામી દિવસોમાં તાજીયાના તહેવારની ઉજવણી થવાની હોઈ દરમિયાન તહેવાર સરકારની ગાઇડલાઈન અનુસાર શાંતિ પૂર્વક ઉજવામાં આવે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માળિયા પોલીસ દ્વારા માળિયા તાલુકામાં તાજીયાના જુલૂસ ના રૂટ પર પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.