મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયાનું અવસાન Morbi chakravatnews 4 years ago મોરબી : મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયા(ઉં.વ.77)તે હર્ષદભાઈ(8980250005)મનસુખભાઈ(9825882612)મુકેશભાઈ(9979314754) માતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.