મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરાયા.
Morbi chakravatnews
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. મુસ્કાન વેલફેર દ્વારા આજના જીન્સ પેન્ટ ના યુગમાં પણ જે બહેનો સાડી પહેરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ ને જાળવી રાખી છે ત્યારે વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યા.