મોરબીનાં મહેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામા આવ્યુ છે
Morbi chakravatnews
મોરબીનાં મહેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડ માટે કેંમ્પ યોજાશે મહેન્દ્રનગર નાં લોકો ને તાલુકા પંચાયત કે સેવાસદન ના ધક્કા ના ખાવા પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.
તારીખ 14-03-2022 થી 23-03-2022 સુધી
સમય-સવારે 10:00 થી 5:00 સુધી
એડ્રેસ-શિવ પાન કોર્નર,શિવ મંદિર સામે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તેવું મનસુખભાઈ શેરસીયા,અનીલભાઈ ચાવડા અને નીલેશભાઈ ધોરીયાણી દ્વારાજણાવાયું છે
વધુ માહીતી માટે
મનસુખભાઈ શેરસીયા-9825882612
અનીલભાઈ ચાવડા-9879772253
નીલેશભાઈ ધોરીયાણી-9824449029 નો સંપર્ક કરી સકાશે