Site icon ચક્રવાતNews

મોરબીના જેપુર ગામે તા. 8 નવેમ્બરે ઐતિહાસિક અને કોમીક નાટક ભજવાશે 

મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામે જેપુર યુવા ઉત્સવ સમિતિ દ્વારા તા.૦૮-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “જોગીદાસ ખુમાણ” અને હાસ્યના ફુવારા છુટે તેવું કોમીક “નભલો પભલો” નાટક ભજવાશે તેથી જેપુર યુવા ઉત્સવ સમિતિ દ્વારા સર્વે ભાવિક ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Exit mobile version