Site icon ચક્રવાતNews

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાના લેબર ક્વાટરમાં ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે પાનેલી રોડ પર રહેતા રામજીભાઈ બાબુભાઈ ઉઘરેજા (ઉ.વ.32) યુવાને રફાળેશ્વર ગામ નજીક આવેલા કારખાના લેબર ક્વાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો ત્યાં સારવાર દરમિયાન દામજીભાઈ ઉઘરેજા ગામના કોળી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે આપઘાત કરનાર યુવાન ત્રણ ભાઈઓ મા નાનો હતો.

Exit mobile version