મોરબીના લગધીરપુર રોડ ઉપરથી બાઇક ચોરાયા ની ફરીયાદ નોંધાઇ
Morbi chakravatnews
મોરબીના લગધીરપુર રોડ પર આવેલ હોલીસ સિરામિક બાજુની દુકાન પાસે અમીત કુમાર નાનજીભાઈ ફળદુએ પાર્ક કરેલ હિરો કંપની નું બાઈક રજીસ્ટ્રેશન નંબરGJ-36D-7575 જેની કિંમત રૂપિયા 20,000 જેવી છે જે રાત્રિના સમયે કોઈ આ બાઈક કોઈ ચોરી જતા આ બાબતે આજ દિન સુધી તપાસ કરેલ પણ બાઈક ન મળતાં અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે.