Site icon ચક્રવાતNews

મોરબીની OSEM સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારીત્વનું સન્માન કરવા ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ CBSE કેમ્પસ, સોલાર કલોક પાછળ શનાળા ગામ ખાતે તા ૮ નાં રોજ વિમેન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવશે.

જેમાં માતાઓ, દીકરીઓ અને બહેનો આધારિત ખાસ કાર્યક્રમ યોજાશે અને વૂમન પાવર સંબંધિત પરફોર્મન્સ અને ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જે મહોત્સવમાં બ્લેક અથવા રેડ સાડીનો ડ્રેસ કોસ રાખવામાં આવ્યો છે.

Exit mobile version