Site icon ચક્રવાતNews

મોરબીમાં કોરોનાનો કેર યથાવત ; આજે નવા 23 કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 143

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા 23 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 143 પર પહોંચી ગયો છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 23 કેસ જેમાં 11 ગ્રામ્ય અને 07 શહેરી વિસ્તારમાં જયારે ટંકરામા 02 અને માળીયામાં 02 તથા વાંકાનેરમાં 01 કેસ નોંધાતા કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક 143 પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.

Exit mobile version