Site icon ચક્રવાતNews

મોરબી : કોરોના લઈ રહ્યો છે વિકરાળ સ્વરૂપ ! જિલ્લામાં આજ ૧૩ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના પગપેસારો કરી રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. ધીમે ધીમે જિલ્લામાં કોરોના ના કેસમાં વધારો આવી રહ્યો છે. ત્યારે ફરી આજરોજ જિલ્લામાં કોરોના ના ૧૩ કેસ નોંધાયા છે.

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૯ કેસ નોંધાયા છે ત્યારે શહેરી વિસ્તારમાં કોરોનાના ૩ કેસ નોંધાયા છે.ત્યારે બીજી તરફ માળિયા તાલુકામાં કોરોનનો ૧ કેસ નોંધાયો છે આમ જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લા માં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૫૪ થઈ છે

Exit mobile version