Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લામાં કોરોનાનો આજે માત્ર 1 કેસ : એક્ટિવ કેસ 21

મોરબી જિલ્લામાં આજે 7 દર્દીઓ સાજા થયા

મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 1 કેસ સામે આવ્યો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 618 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામે 7 દર્દીઓ રિકવર પણ થયા છે.

Exit mobile version