મોરબી નિવાસી ડાયાભાઇ શેરસીયાનુ દુઃખદ અવસાન Morbi chakravatnews 3 years ago મોરબી: મોરબી નિવાસી ડાયાભાઇ માવજીભાઈ શેરસીયા નું તા.૧૫-૧૨-૨૦૨૨ માગશર વદ -૭ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રભુ પાસે પ્રાર્થના લી. લાલજીભાઇ કુંવરજીભાઇ શેરસીયા, હરજીવનભાઈ નારણભાઈ શેરસીયા, મનસુખભાઇ નારણભાઈ શેરસીયા, મુકેશભાઈ નારણભાઈ શેરસીયા, રમેશભાઈ લાલજીભાઇ શેરસીયા, ચંદુભાઈ લાલજીભાઇ શેરસીયા, જીતેન્દ્રભાઈ લાલજીભાઇ શેરસીયા, નવિન, જય, યશદીપ, ભાવિન, શંકુત, મયંક, ઓમ