મોરબી:મોરબી નીવાસી પાંચોટીયા ત્રિભોવનભાઈ લવજીભાઈનુ ૫૬ વર્ષની ઉંમરે સંવત ૨૦૭૮ કારતક વદ -૮ તા.૧૭-૧૧-૨૦૨૨ ને ગુરૂવારના રોજ કૃષ્ણ ચરણ પામેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રભુને પ્રાર્થના.
બેસણું તા.૧૯-૧૧-૨૦૨૨ ને શનિવારના રોજ દિવસે સવારે સમય ૯ થી ૧૦ સુધી સ્થળ રોયલ પાર્ક, ઉમા જ્યોતિ -૨ પીપળી રોડ મોરબી તેમજ તા.૧૯-૧૧-૨૦૨૨ ને શનિવારના રોજ રાત્રે સમય ૭ થી ૧૦ સુધી ઈશ્વરનગર ગામની વાડીમાં રાખેલ છે.