Site icon ચક્રવાતNews

મોરબી: ફરીએકવાર જિલ્લામાં કોરોના કેશને લઈને સ્થાનિકો માં ભય નો માહોલ

મોરબી: ફરીએકવાર જિલ્લામાં કોરોના કેશને લઈને સ્થાનિકો માં ભય નો માહોલ

દિનપ્રતિદિન જિલ્લામાં કોરોના ના કેશમાં સતત વધારો થતો જોવા મળતા સ્થાનિકોમાં ભય નો માહોલ જોવા મળી રહો છે છેલ્લા ઘણા દિવસથી રાક્ષસી કોરોના એ કહેર ફરી મચાવ્યો છે ત્યારે જિલ્લામાં આજરોજ 35 કેશ નોંધાયા હતા જેમાં શહેરી વિસ્તારમાં 8 ગ્રામ્ય વિસ્તારમાં 27 જેટલા કોરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા હાલમાં ટોટલ 163 કોરોના કેશ એક્ટિવ હોવાના કારણે તમામ દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગ થી માહિતી પ્રાપ્ત થઈ છે

Exit mobile version