Site icon ચક્રવાતNews

મોરબી માં તા 26 મેં ના રોજ ગુર્જર પ્રજાપતિ સમાજ નાં સમુહ લગ્ન યોજાશે

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા પાંચમાં સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુર્જર પ્રજાપતી યુવા સંગઠન મોરબી દ્વાર ગુર્જર પ્રજાપતી જ્ઞાતી સમુહ લગ્ન મહોત્સવનું આયોજન આગામી તા.૨૬ મેં ને ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે.આ તમામ આયોજન સરકારના ગાઇડ લાઇન મુજબ જ અનુસરી આયોજન કરવામાં આવ્યું છે.આ શુભ પ્રસંગે ગુર્જર પ્રજાપતી સમાજના સ્થાનિક તથા બહારગામ વસતા જ્ઞાતિબંધુઓ ભેટ – સોગાદ આપવા ઇચ્છતા હોય તેવા ભાઇ – બહેનોએ વહેલાસર જાણ કરવીપાંચમાં સમુહલગ્નમાં જોડાવવા માગતા કન્યાપક્ષ અગાઉથી નામ નનોંધવાનું રહેશે નામ નોંધવા માટે અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૧૦-૦૪-૨૦૨૨ રાખવામાં આવેલ છે.લગ્ન નોંધણી ફોર્મ મેળવવા માટે ભરત એલ.જાદવ મો.૯૮૯૮૭ ૧૯૨૫૧,શીવ ઓટો મહેન્દ્રપરા મેઇન રોડ,સુપર ટોકીઝ પાસે,મોરબી ભરત જી. મુંડીયા મો.૯૯૨૪૧ ૪૫૪૨૬,પરેશ જે.મંડલી મો.૯૮૯૮૭ ૨૦૬૫૩નો સંપર્ક કરવાનો રહેશે.

Exit mobile version