મોરબી: વિરપરડા ગામ ખાતે આંખ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
Morbi chakravatnews
સરપંચ અજયસિંહ જાડેજા તેમજ ઉપસરપંચ અમિતભાઈ ગામી ના નેતૃત્વમાં આ કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું હતું
આજ રોજ મોરબી જિલ્લાના વિરપરડા ગામ ખાતે આંખ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો 100 થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો.આ કેમ્પ રાજકિસાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવીયો હતો જેમાં ડો.અજયસિંહ પી રાઓલ અમદાવાદ (M.A.,D.O.T.) બધા લોકોને સારી રીતે તપાસ કરી અને રાહત દરે ચશ્મા તથા દવાઓ આપવામાં આવ્યા હતા.અને આ સંસ્થા છેલ્લા 12 વર્ષ થી વધારે સમય થી કાર્યરત છે અને અત્યાર સુધી માં ડો. દ્રારા આઠ લાખ થી વધુ દર્દી ને તપાસવામાં આવ્યા છે