Site icon ચક્રવાતNews

અમદાવાદ સ્થિત પ્રખ્યાત જવેલર્સ ‘જ્વેલ વર્લ્ડ’ નાં હેરિટેજ કલેકશનનું વિશિષ્ટ એક્ઝિબિશન મોરબીના હરભોલે હૉલ ખાતે

તા. 23-24 માર્ચ 2022 ના રોજ યોજાવા જઈ રહ્યું છે. અહીં કુંદન, ડાયમંડ અને વિલંદી આભૂષણોનું અદ્ભૂત સિલેકશન પ્રદર્શિત થયું. તેમનું બ્રાઇડલ કલેકશન ખાસ આજ ની મોડર્ન ઇન્ડિયન બ્રાઈડનાં લૂકની શોભા વધારે તેવું છે. અહીં ઇન્ડિયન લૂક માટે પરંપરાગત ડિઝાઇન્સ અને આધુનીક લૂક માટે ટ્રેન્ડી મોડર્ન ડિઝાઇન્સનું અનેરું કલેકશન પ્રસ્તુત રહેશે. હર પ્રસંગ ને અનુરૂપ આભૂષણો અને કસ્ટમાઈઝડ ડિઝાઇન્સ ના અદ્દભુત કલેક્શન માટે મોરબીની કલાપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે.

આ એક્ઝિબિશન બુધવાર – ગુરુવાર, તા. 23-24 માર્ચ ના સવારે 10:30 થી સાંજે 08:30 સુધી હરભોલે હૉલ પર શરૂ રહેશે. અહીં કોરોના માટેનાં તમામ પ્રોટોકૉલ્સનું ધ્યાન રાખવામાં આવશે.

તારીખ: 23-24 માર્ચ 2022

Exit mobile version