કોરોના અપડેટ :- આજરોજ જિલ્લામાં કોરોના ના ૩૧ કેસ નોંધાયા. એક્ટિવ કેસની સંખ્યા ૧૦૦ ને પાર.
Morbi chakravatnews
જિલ્લામાં આજરોજ કોરોનાના 31 કેસ નોંધાયા. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા. ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારમાં કોરોના ના ૯ કેસ નોંધાયા. વાંકાનેર તાલુકામાં ૧ , ટંકારા તાલુકાના ૬ અને માળિયા તાલુકા માં ૨ કેસ નોંધાયા આમ જિલ્લામાં આજરોજ કોરોના ના ૩૧ કેસ નોંધાયા. ત્યારે જિલ્લામાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા ૧૦૨ પર પહોંચી.