Site icon ચક્રવાતNews

જામનગર આર્ટ ક્લબ દ્વારા જામનગર, ધ્રોલ, મોરબીના કલાકારો માટે ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન.

મોરબી ખાતે, પ્રખ્યાત જગ્યાએ જામનગર આર્ટ ક્લબ દ્વારા ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

વિષય: પોટ્રેટ રિયાલિસ્ટિક, ક્રિએટિવ પોટ્રેટ, જૂની હેરિટેજ સ્ટ્રક્ચર, કલ્ચરલ હેરિટેજ (ક્રિએટિવ એથવા રિયાલિસ્ટિક),
પુરાણી/ એતિહાસિક ધરોહર (જૂની વારસાનું માળખું) સાંસ્કૃતિક ધરોહર (સાંસ્કૃતિક વારસો).

સિલેકશન પ્રોશેશ થશે.

સિલેકશન થયા બાદ આગળની વિગત નોંધણી વિગેરે કરવાનુ રહેશે.

મર્યાદિત કલાકાર લેવાના છે

માટે તમારા પેલા ના કરેલા ચિત્રો, તમારુ નામ, ગામનું નામ 23 મે 2022 સુધી નીચે આપેલા નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો
+91 9512555923, +91 8000127938

Exit mobile version