Site icon ચક્રવાતNews

ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કીરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ છે તેઓ નાનપણથી જ સેવાને વરેલા અને કંઇક કરી છુટવાની ભાવના નાનપણથી જ મેળવેલ એવા મૂળ નસીતપર ગામના અને હાલ ટંકારા શહેરમાં રહેતા કીરીટભાઈ તા.૧૭ મે ૧૯૭૮ના રોજ જન્મેલા કિરીટભાઈ ખૂબ જ મોટું નામ ધરાવે છે.

તેઓ હાલ તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી સંભાળે છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બધી જવાબદારીઓ નિભાવી લોકોની પડખે ઉભા રહી વિવિધ કામો પણ કરેલ છે.

કિરીટભાઈ બહોળુ મિત્રવર્તુળ તેમ જ મોરબી જિલ્લામાં ખુબજ લોકચાહના મેળવેલ છે  લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા હંમેશા તત્પર રહે છે ત્યારે આજે તેમના જન્મદિવસે તેઓના મોબાઈલ નંબર ૯૮૨૫૦ ૮૩૯૫૩ પર મિત્રો રાજકીય આગેવાનો સગાવહાલા સહીત નામી અનામી હિતેચ્છુઓ દ્વારા સોશિયલ મીડિયાના વોટસએપ ફેસબૂક સહીતની સાઈટો પર તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે.

Exit mobile version