નાની વાવડી નકલંક નેજાધારી સેવા ગ્રૂપ દ્વારા ચાલતી સેવાકાર્ય
Morbi chakravatnews
મોરબી: કાલે નાની વાવડીમાં એક ખુટિયા ને લાગતા તેને જીવાત પડતા નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા તેને પકડીને મલમ લગાવીને તેને ડ્રેશીંગ કરવામાં આવ્યું .
આવી તો નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે લંપી વાયરસમાં ગ્રુપ અમૂલય યોગદાન રહ્યું છે. અતિયાર સુધીમાં તેને 55 જેટલા રખડતા ઢોર મૃત્યુ પામતા તેને સમાધિ દેવામાં આવી છે અનેક રખડતા ઢોરને સાજા કયરા છે. આ ગ્રૂપમાં દ્વારા મોરબીના આજુબાજુ ના વિષતાર માં રખડતા ઢોરને લીલું નાખવામાં આવે છે. કિયાય મૃત્યુ પામ્યા હોય તો તેને સમાધિ પણ દેવામાં આવે છે ને ઢોર કિયાય ગાયું ને કિયાય લાયગુ હોઈ કે માંદી દેખાય તો આ ગ્રુપને જાણ થતાં તરતજ તિયા પોચીને તેને પકડી ને તેની સારવાર કરવામાં આવે છે.
વધુ વિગત માટે નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ નો કોન્ટેક કરવો મો.-7698062134