માળિયાના વર્ષા મેડી પ્રાથમિક શાળાના શિક્ષકની દીકરીના જન્મદિવસની અનોખી રીતે કરાઈ ઉજવણી

મોરબી: માળીયા મીયાણા તાલુકાના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચાવડા રમેશભાઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ માળિયા તાલુકા ઉપાધ્યક્ષના દીકરી ધરતીબેનના જન્મદિવસની શાળાના બાળકોને ભૂંગળા બટેકા નાસ્તો કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી શાળા પરિવાર વતી જન્મદિવસની શુભકામના આપવામાં આવી.