મોરબીનાં યુવા પત્રકાર યોગેશ રંગપડીયાનો આજે જન્મ દિવસ
વધુ જુઓ
પાલિકાની ઘોર બેદરકારી : મોરબીના સ્ટેશન રોડ પર ખુલ્લી કુંડીમાં બાળક પડ્યુ
મોરબી પાલિકામાં ગટરના ઢાંકણા ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર કરવાની વાતો વચ્ચે બાળકનો જીવ માંડ માંડ બચ્યો
મોરબી: મોરબી શહેરે ઔઘોગિક વિકાસની હરણફાળ ભરી છે પરંતુ નગરપાલિકા પાપે મોરબી શહેરના લોકોને પુરતી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ત્યારે મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શહેરમાં અનેક ખુલ્લી ગટર જોવા મળે...
26 એપ્રિલે રાજસ્થાનના શ્રમિકો મતદાન કરવા જઈ શકે તે માટે બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ
રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ૨૬ અને ૨૭ એપ્રિલે અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ
મોરબી જિલ્લામાં રહેલા રાજસ્થાન વાસી શ્રમિકો ૨૬ એપ્રિલે મતદાન કરી શકે તે માટે એક ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ ૨૬-૦૪-૨૦૨૪ ને શક્રવારના રોજ રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી યાર્ડના શ્રમિકો રાજસ્થાન મતદાન કરવા જઈ...
ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ
વધુ મતદાન થાય અને મતદાન માટે જાગૃતી ફેલાય તે હેતુથી નવતર પ્રયોગ કરાયો
ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસ ચૂંટણી અધિકારી અને ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે....