Site icon ચક્રવાતNews

મોરબીના સાદુળકા ગામે રમતા રમતા પડી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા માસુમ બાળકનું મોત

મોરબી: હસનેન રહીમભાઈ સુમરા ઉ.વ.-૪ રહે વીશીપરા તા.જી. મોરબીનાઓ તા.૦૫/૦૩/૨૦૨૩ના સાંજના સાડા પાંચેક વાગ્યા વખતે સાદુળકા ગામ ખાતે રમતા રમતા કોઈ કારણોસર પડી જતા માથે તથા શરીરે ઈજા થતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે પ્રાથમિક સારવાર લીધેલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કે.ટી. ચીન્ડ્રન હોસ્પીટલ PICU વોર્ડમાં દાખલ કરેલ ચાલુ સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version