Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને ફૂલહાર કરી ર્શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં શહીદ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

શહીદ દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં ની પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ડાંગર ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ઉપ્રમુખ સંજય પટેલ તથા મોરબી જિલ્લા મંત્રી ચેતન મોરબી જિલ્લાના સોસિયલ મિડીયા પ્રમુખ પંકજ આદ્રોજા મોરબી જિલ્લા આઈટી સેલ પ્રમુખ પ્રદીપ ભોજાણી મોરબી શહેર પ્રમુખ મુકેશ હડિયલ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલા મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન ક્કડ મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ હાજર રહ્યા હતા

 

Exit mobile version