મોરબી જિલ્લા સેવા સદન ખાતે આવેલ માહિતી વિભાગમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ શનાળીયાના પુત્ર દેવનો આજે જન્મદિવસ
Morbi chakravatnews
મોરબી: મોરબી જિલ્લા સેવા સદન ખાતે આવેલ માહિતી વિભાગમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ શનાળીયાના લાડકવાયા દીકરા દેવનો આજે જન્મદિવસ છે દેવના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી તેમને તેમના જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.