મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા 22 કેશ નોંધાયા, કુલ એક્ટીવ કેસની સંખ્યા 148
Morbi chakravatnews
મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા 22 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 148 પર પહોંચી ગયો છે.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 16 કેસ જેમાં 10 ગ્રામ્ય અને 06 શહેરી વિસ્તારમાં જયારે હળવદ ગ્રામ્યમાં 01 તથા ટંકરા ગ્રામ્યમાં પણ 01 કેસ તેમજ માળીયા ગ્રામ્યમાં 04 નોંધાતા સતત કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક 143 પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.