Site icon ચક્રવાતNews

મોરબી જીલ્લા કોંગ્રેસમાં ગાબડું : મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત 100થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત ૧૦૦થી વધુ આગેવાનો ભાજપમાં જોડાય કેસરીયા કર્યા છે. ત્રાજપર ગામના આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. નીચે યાદી મુજબ ભાજપમાં જોડાયા ત્રાજપર ગામના આગેવાનો સહિત.

૧. વિનોદભાઈ નાથાભાઇ ડાભી (મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી)

૨. જેન્તીભાઇ વરાણીયા (પુર્વ સરપંચ ત્રાજપર)

૩. પ્રવિણભાઈ ટિડાણા (સરપંચ ત્રાજપર)

૪. મહેશભાઈ નાથાભાઇ ડાભી ( ભરવાડ સમાજના અગ્રણી)

૫. નિમુબેન સોનારા ( સભ્ય ત્રાજપર ગ્રામ પંચાયત)

૬. ચંદ્રીકાબેન બીજાડીયા ( સભ્ય ત્રાજપર ગ્રામ પંચાયત)

૭. લાભુભાઈ વરાણાઈ ( કોળી સમાજના આગેવાન)

૮. બેચરભાઈ બારૈયા (કોળી સમાજના આગેવાન)

૯. જયેશભાઇ ઝાપડા ( ભરવાડ સમાજના આગેવાન)

૧૦. જયેશભાઇ ડાભી (‌મોરબી તાલુકા કોંગ્રેસ મહામંત્રી)

૧૧ . કિશનભાઇ ડાભી.

૧૨. યશપાલભાઈ ડાભી

૧૩. અલ્પેશભાઇ ડાભી

૧૪. પ્રિન્સભાઈ ડાભી

 ૧૫. મોમભાઈ ડાભી

 ૧૬. દિપકભાઈ વરાણીયા.‌

૧૭ જગદીશભાઇ ફાંગલીયા

૧૮. ગૌતમભાઈ સોલંકી,

૧૯. કલ્પેશભાઈ વરાણીયા

૨૦. શામજીભાઈ વરાણીય ( ત્રાજપર ગ્રામ પંચાયત સભ્ય)

૨૧. મેહુલભાઈ ડાભી.

૨૨. બેચરભાઈ ભરવાડ સમાજના આગેવાન

૨૩. વિપુલભાઈ ખીંટ

 

Exit mobile version