મોરબી: નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી ડાયાભાઇ કમાભાઈ સંઘાણીનુ દુ:ખદ અવશાન
Morbi chakravatnews
મોરબી: મોરબીના નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી ડાયાભાઇ કમાભાઈ સંઘાણીનુ તા.૦૭-૧૧-૨૦૨૨ ને સોમવારના રોજ ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. નિત્ય અમારા મનમાં નિરંતર અમારા હૃદયમાં ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
તેમનું સદગત બેસણું તા.૧૧-૧૧-૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ સુધી રામદેવપીરની વાડી નવા ઘનશ્યામગઢ ગામ ખાતે રાખેલ છે.