Site icon ચક્રવાતNews

મોરબી માં દાદાની પુણ્યતિથિ પર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી

મોરબી માં પર્યાવરણ પ્રેમી અને જીવદયાપ્રેમી તરીકે એક આગવી ઓળખ ધરાવતા કડીવાર બંધુઓ પર્યાવરણ નાં જતન માટે અને અબોલ જીવો નાં લાભાર્થે સકારાત્મક પ્રવૃત્તિ કરતા હોય છે

ત્યારે પોતાનાં દાદા શ્રી સ્વ: મોહનભાઈ ગોકળ ભાઇ કડીવાર ની ૨૭ મી પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરી પંખીઓ માટે ચબુતરો બનાવી તેમજ ચકલી ઓ માટે ચકલી ઘર નુ વિતરણ કરી વૃક્ષો વાવો અને વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણ બચાવો જેવી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરી હતી

Exit mobile version