Site icon ચક્રવાતNews

મોરબી: વિદેશી દારૂની બોટલો સાથે યુવાન ઝડપાયો

વિદેશી દારૂની રેલમછેલ છેલ્લા ઘણા દિવસો થી મોરબી જિલ્લા માં બેફામ થઈ રહી છે અવાર નવાર દારૂની બોટલ સાથે બુટલેગરો પોલીસની ઝપટે ચડી જતા હોય છે

ત્યારે ફરીએકવાર તાલુકાના ઝીંઝુડા ગામ નજીક એક્ટિવા લઈને વિદેશી દારૂ વેચવા નીકળેલ સંજય મેરૂભાઈ સોમાણી પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો પોલીસે તલાશી લેતા 35 મેકડોવેલ તેમજ 11 બોટલ રમ ની મળી હોવાનું જાણવા મળ્યું છે હાલતો તાલુકા પોલીસે વાહન વિદેશી દારૂની બોટલ કુલ મુદામાલ 36,865 /-સાથે શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version