Site icon ચક્રવાતNews

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારી ને વિદાય અપાઈ

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા એમ પી એચ ડબલ્યુ ના મિતુલભાઈ દેસાઈ જેવોની બદલી થતાં લજાઈ ગામના આગેવાનો દ્વારા વિદાયમાન અપાયો હતા

જેવો એ લજાઈ ગામે 9 વર્ષ સુધી ખુબ સારી ફરજ સાથે સેવા આપી છે કોરોના ના સમય ગામ લોકો ને ખુબ ઉપયોગી થાય આતકે લજાઈ ગામે ના ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા જગદીશભાઈ વામજા સંજયભાઈ મસોત જગદીશભાઈ વિપુલભાઈ ભરતભાઈ ઘનશ્યામભાઈ મહેશભાઈ પ્રાણજીવન ભાઈહાજર રહ્યા હતા અભિનંદન પાઠવ્યા હતા

Exit mobile version