Site icon ચક્રવાતNews

લતિપર હાઇવે પર કાર ધડાકાભેર અથડાતા યુવાન નું કમકમાટીભર્યું મોત

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબી મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દૈસાઈ યુવાન ગઈ રાત્રે ધરે ઓટાળા પરત જતા હતા એ વખતે ટંકારા થી લતીપર રોડ ઉપર પ્રભુ ચરણ આશ્રમ પહેલાંની ગોલઈમા સ્ટેરીગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર નંબર જીજે ૦૭-એજી-૭૬૬૪ ધડાકા ભેર રોડની સાઈડમાં રહેલ ધટાટોપ વુર્ક્ષ સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા કાર ચાલક હાર્દિક દૈસાઈ નુ ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આઠ મહિનાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હોય ઓટાળા ગામ હિબકે ચડયું હતું.

Exit mobile version