વાંકાનેર :- જોધપર ગામ પાસે આવેલ હોટલ પાસે ફોરવિલ ચાલકે હડફેટે લેતા રાહદારીનું મોત.
Morbi chakravatnews
વાંકાનેરના જોધપર ગામ પાસે આવેલ હરીયાણા મેવાત હોટલ પાસે ચાલીને જતા મુસ્તાક મહમુદ ખાનને મારૂતીની ઝેન કાર ડ્રાઈવર દ્વારા હડફેટે લેતા મુસ્તાફ ખાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે તેમનું મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.