Site icon ચક્રવાતNews

શ્રી મહારાજા મહેન્દ્ર સિંહજી સાયન્સ કોલેજ મોરબી ખાતે સાઇબર સિક્યોરિટી અવેરનેસ સેમીનાર યોજાયો

મોરબી: શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મહારાજા મહેન્દ્ર સિંહજી સાયન્સ કોલેજ મોરબી ખાતે તા 01/03/2023 ના રોજ પ્રી ડો એચ સી માંડવીયાના અધ્યક્ષ સ્થાને સાઇબર સિક્યોરિટી અવરેનેસ સિમનારનું આયોજન કર્ડીનેટર ડો એમ વી પરસાનીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મહારાજા મહેન્દ્ર સિંહજી સાયન્સ કોલેજ મોરબીમાં તા 01/03/2023 ના રોજ પ્રી ડો એચ સી માંડવીયાના અધ્યક્ષ સ્થાને સાઇબર સિક્યોરિટી અવરેનેસ સિમનારનું આયોજન કર્ડીનેટર ડો એમ વી પરસાનીયાએ કરેલ હતુ. જેમા સ્પીકર તરીકે ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એમ ઢોલ સાઇબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી જાડેજા તથા એલ ઇ કોલેજનાં પ્રોફેસર કેશવાલાએ સાઇબર ક્રાઇમ બાબતે વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને માહિતગાર કર્યા હતા.

અંતમાં વિજ્ઞાન દિવસની ઉજવણીમાં જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધેલ અને વિજેતા વિદ્યાર્થીઓને ડો શર્મા તથા લોક વિજ્ઞાન cordinator દીપેન ભટ્ટએ certificate એનાયત કરાવ્યા હતા.

Exit mobile version