ઇતિહાસ નુ પેપરનો શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત જડબેસલાક બંદોબસ્ત વચ્ચે આજથી ધોરણ ૧૨ આટૅસ ની પરીક્ષાનો પ્રારંભ હળવદમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ ૧૨ આટૅસ ઈતિહાસ ના પેપર સાથે પરીક્ષા નો પ્રારંભ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરીને ફુલછડી આપી સ્વાગત કરાયું તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ