હળવદ દુર્ધટના મામલે સજ્જડ બંધ વેપારીઓ એ વેપાર ધંધા બંધ રાખી સવેંદના વ્યક્ત કરી
Morbi chakravatnews
ગઈ કાલે દુર્ઘટના ના સંદર્ભે ગામ સજ્જડ બંધ ૧૨ લોકોના મૃત્યુને પગલે હળવદ શોકમય બન્યું
ગઈકાલે જી આઇ ડી સી માં સાગર સોલ્ટ મીઠા ના કારખાના માં દીવાલ ધરાશાયી થતાં જે ઘેરા પ્રત્યાઘાતો હળવદ તેમજ દિલ્હી સુધી પહોંચ્યા હતા પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી સંવેદના વ્યક્ત કરી હતી.આ ઘટના ને લઈ ને સમગ્ર હળવદ બંધ નું એલાન વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સે અને સામાજીક આગેવાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે શોક સભા યોજી મૃતકોને શ્રાધ્ધાંજલિ પાઠવશે