ABVP ના આયામ રાષ્ટ્રીય કલા મંચ દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાયો.
Morbi chakravatnews
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઇક કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ મોરબી ના i91 રિસોર્ટ ખાતે રાખેલ તેમા મોરબી ના વિધાર્થીઓએ ભાગ લીધો અને મનગમતી કૃતિઓ રજૂ કરીહતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું