Site icon ચક્રવાતNews

મોરબી: ચોરીના મોટરસાયકલ સાથે ચોર ઝડપાયો

મોરબી: ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીના આધારે પોલીસને ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મોરબી શકતશનાળા રાજપર રોડ મામાદેવના મંદીર પાસે થી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો. સ્ટે. ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી વશરામભાઈ નરશીભાઈ પરમાર ઉ.વ.૩૧ રહે શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ રામજી મંદીરની બાજુમા બુટાની વાડી મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Exit mobile version