Site icon ચક્રવાતNews

મોરબીના ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂતના પિતાજીનું અવસાન શુકવારે બેસણું

મોરબીના ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂતના પિતાજીનું અવસાન શુકવારે બેસણું

મોરબી મૂળ વર્ષામેડી હાલ મોરબી નિવાસી અમરશીભાઇ ધરમશીભાઈ ભુત (ઉ.83) તે પ્રેમજીભાઈ ધરમશીભાઈ ભુત, જયંતીભાઇ અમરશીભાઇ ભુત, પ્રભુભાઈ અમરશીભાઈ ભુત ( ભાજપ અગ્રણી) અને કિશોરભાઈ અમરશીભાઇ ભુતના પિતાજી તેમજ અલ્પેશભાઈ પ્રેમજીભાઈ ભુત અને દિનેશભાઈ પ્રેમજીભાઈ ભુતના દાદાનું આજે તા. 30 ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તારીખ તારીખ 1-9-૨૦૨૩ ને શુક્વારના રોજ સવારે 8 થી 10 સ્વાગત હોલ , રવાપર ચોકડી મોરબી ખાતે રાખેલ છે.

Exit mobile version