વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ (ઉ.વ. 23, રહે હાલ ઢુવા, મુળ સંતમપુર, મધ્યપ્રદેશ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં જ સાલ વડે ફંદો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત….

