કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઇકોફ્રેન્ડલી (માટી નાં ગણપતી ) નું વિતરણ કરવા માં આવશે.
Morbi chakravatnews
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પર્યાવરણ ને નુકસાન નાં પોહચે તેવા હેતુ થી ઇકોફ્રેન્ડલી (માટી નાં ગણપતી ) નું વિતરણ કરવા માં આવશે.
જે કોઈ પણ ધર્મપ્રેમી જનતા ને પોતાના ઘરે ગણપતી મહારાજ ની સ્થાપના કરવી હોય તે ૧૦ ઓગસ્ટ પેહલા ગણપતી ની મૂર્તિ ની સાઈઝ એડવાન્સ માં બુકિંગ કરાવી લે એવી અપીલ.
વધુ માહિતી માટે સંપર્ક
મો.7574885747
આ નંબર ઉપર whatsapp ના માધ્યમ થી આપ મેસેજ મોકલી ગણપતી મહારાજ ની મૂર્તિઓ નાં સેમ્પલ ફોટો અને ભાવ મંગાવી શકો છો.
નોંધ – આ વિતરણ થકી જે કાય પણ નફો થાય તે તમામ નફો કર્તવ્ય જીવદયા કેન્દ્ર નાં સેવા કાર્યો માં વાપરવા માં આવશે.
સંસ્થા ને પગભર કરવા નો અમારો એક નાનકડો પ્રયાસ છે.