મોરબીનાં ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા નો આજે જન્મદિવસ
Morbi chakravatnews
મોરબીનાં મોરબીનાં ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ અને સામજિક તેમજ રાજકીય આગેવાન તેમજ બહોળું મિત્ર મંડળ ધરાવતા ગૌતમભાઈ મોરડીયા નો આજે જન્મદિવસ
તેમના જન્મ દિવસ નિમિતે તેમના પરિવારજનો અને મિત્રો દ્વારા જન્મદિવસ શુભેચ્છાઓ નો ધોધ વહી રહ્યો છે ત્યારે ચક્રવાત ન્યુઝ તરફથી પણ તેમને જન્મદિવસ શુભેચ્છાઓ સાથે નવા વર્ષમાં પ્રગતિના શિખરો સર કરે તેવી પ્રાર્થના