Site icon ચક્રવાતNews

ઘુંટુ રોડ પર આવેલ હરિઓમ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે હળવદ રોડ ઘુંટુ નજીક આવેલ હરિઓમ પાર્કમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા
(૧)વિમલભાઇ ઇશ્વરભાઇ એરવાડીયા,
(૨)અજયભાઇ પ્રવિણભાઇ બદ્રેશીયા,
(૩)બાબુભાઇ કાનજીભાઇ ચાવડા,
(૪)જીતેન્દ્રભાઇ વનજીભાઇ ભોરણીયા
(૫)પિયુષભાઇ મનુભાઇ કડીવારને ઝડપી લઈ રોકડા રૂપિયા 32,840 કબ્જે કરી જુગારધારાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version