મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે
Morbi chakravatnews
મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાની યોગ્ય લાયકાત અનુસાર ભરતી કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં કુલ- ૩૩૮ માનદ સભ્યોની ખાલી રહેલ જગ્યાની ભરતી માટે કરવામાં આવશે જે માટે ધો. ૩ પાસ કે તેથી વધુ તેમજ ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.