Site icon ચક્રવાતNews

હળવદ:- ૩૦ બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

હળવદ પોલીસ દ્વારા ૩૦ બોટલ દારૂ સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા હળવદના ચરાડવા ગામે આરોપીના ભોગવટા વાળા મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ૩૦ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૯,૦૦૦/- ગણી આરોપી હિતેશ ઉર્ફે કાલી બાબુભાઈ સોલંકીને અટક કરવામાં આવી છે. બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version