Site icon ચક્રવાતNews

હળવદ : ભલગામડા ગામની પંચાયત ઓફિસની બાજુમાં જુગાર રમતા ઈસમો ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામમાં પંચાયતની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમી હળવદ પોલીસને મળી હોય ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેડ કરતા જગ્યા પર થી જુગાર રમતા આરોપી
(૧) દિપકભાઇ સુરાભાઇ લીલાપરા
(૨) ધીરજભાઇ રાજુભાઇ દેત્રોજા
(૩) જાદવભાઇ બાબુભાઇ ઇંદરીયા
(૪) જગદિશભાઇ ગેલાભાઇ ચોરીયા
(૫) કિશનભાઇ રાણાભાઇ કુંઢીયા
(૬) ઇન્દ્રજીતસિંહ મનસુખભાઇ પરમાર
(૭) પરષોતમભાઇ શંકરભાઇ હડીયલ
(૮) હરેશભાઇ મનજીભાઇ ખાવડીયા ને રોકડા રૂપિયા ૧૯,૭૦૦/- સાથે પકડી પાડવામાં આવ્યા છે

Exit mobile version