હળવદ :- માલણીયાદ ગામે જુગાર રમતા ચાર પકડાયા

હળવદ તાલુકાના માલણીયાદ ગામે રિંગ રોડ ઉપર જાહેરમાં તિનપતિનો જુગાર રમી રહેલા
(૧)હરીકૃષ્ણભાઇ હરજીવનભાઇ પરમાર
(૨)અનિરૂધ્ધસિંહ સુરૂભા રાઠોડ,
(૩)બળદેવભાઇ થોભણભાઇ પરમાર
(૪)પ્રકાશભાઇ નાગજીભાઇ ડાભીને હળવદ પોલીસે રોકડા રૂપિયા 21,200/- સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી