Site icon ચક્રવાતNews

હળવદ :- રાણેકપર ગામના રહેણાક મકાન માંથી જુગારીઓને પકડી પાડતી એલસીબી

આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમ અને ખાનગી રહે બાકી મળી હોય કે હળવદ તાલુકાના રાણેકપર ગામે આરોપી મણિલાલ નાનજીભાઈ પટેલ ના રહેણાંક મકાનમાં પતા પ્રેમીઓને બોલાવી જુગાર રમતા રમાડતા હોય ત્યારે બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા રહેણાક મકાનમાંથી જુગાર રમતા
(૧) મણિલાલ નાનજીભાઈ માકાસણા
(૨) રવજીભાઈ પ્રભુભાઈ પરમાર
(૩) જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા
(૪) હિતેશગીરી નરભેગીરી ગૌસ્વામી
(૫) અમિતભાઈ ડામરભાઈ ધામેચા
(૬) સંજયભાઈ ગિરધરલાલ ગાંધી
(૭) ચંદુભાઈ રતિલાલ માકાસણા પતે રમતા મળી આવ્યા હતા ત્યારે એલસીબી દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યો છે ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૬૯,૯૫૦/- કબજે કરવામાં આવ્યા છે.

Exit mobile version